એલર્ટ / લાયસન્સ એક્સપાયર થઈ ગયું છે અને આટલા સમય સુધી રીન્યુ ન કરાવ્યું તો આપવો પડશે ટેસ્ટ, જાણી લો નવો નિયમ

DL lapsed over a year ago  Face fresh test required by Law

કોઈ પણ વ્યક્તિ ડ્રાઈવિંગ લાયસન્સ એક્સપાયર થયાના એક વર્ષની અંદર રિન્યૂ નહીં કરાવો તો તમારે ફરીથી ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની રહેશે. તેની પર અનેક લોકોએ કહ્યું છે કે લાયસન્સ રિન્યૂ ન હોવાના કારણે કોઈ ડ્રાઈવિંગ ભૂલી જતું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ