લાલ 'નિ'શાન

મની લોન્ડ્રિંગ / કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારની વધી મુશ્કેલી, 13 સપ્ટેમ્બર સુધી રહેશે EDની કસ્ટડીમાં

dk shivakumar to be in probe agency custody till september 13

મની લોન્ડ્રિંગ મામલામાં ધરપકડ કરાયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમાર (DK Shivakumar)ની જામીન અરજી કોર્ટે ફગાવતા એમને 13 સપ્ટેમ્બર સુધી EDની કસ્ટડીમાં મોકલી દેવાયા છે. ડીકે શિવકુમારની ઇડી (ED)એ મની લોન્ડ્રિંગના મામલામાં મંગળવારે ધરપકડ કરી હતી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ