નિવેદન / ડીકે શિવકુમારની ધરપકડ પર બોલ્યા રાહુલ ગાંધી, વિરોધીઓને નિશાન બનાવી રહી છે સરકાર

dk shivakumar ed cbi rahul gandhi congress

કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારની ઇડીએ મની લોન્ડ્રિંગ મામલામાં મંગળવારે રાત્રે ધરપકડ કરી હતી. ડી કે શિવકુમારની ધરપકડને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર મોટો હુમલો કર્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ