કર્ણાટક / ડીકે શિવકુમારને ઉપડ્યો છાતીમાં દુઃખાવો, EDની કસ્ટડીમાં ત્રીજી વાર થયા હોસ્પિટલમાં દાખલ

DK Shivakumar complains of being unwell, admitted to RML hospital

કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારને ફરી એક વાર આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુઃખાવો અને હાઈ બીપીની ફરિયાદના આધારે ડીકે શિવકુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈડી દ્વારા કસ્ટડીમાં લેવાયા બાદ આ ત્રીજી વખત તેમને ખરાબ તબિયતને લઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ