વિરોધ / ડી.કે.શિવકુમારની ધરપકડ: સમર્થકોએ બસના કાચ ફોડ્યા તો ક્યાંક કપડાં ફાડી કર્યો વિરોધ

dk shivakumar arrested ed money laundering case

મની લોન્ડરિંગ કેસમાં ED એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી.કે.શિવકુમારની ધરપકડ કરી છે. કર્ણાટકના અગ્રણી નેતા ડી.કે.શિવકુમારની ધરપકડ થયા બાદ ઠેર-ઠેર દેખાવો યોજવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, દિલ્હીની આરએમએલ હોસ્પિટલની બહાર ડીકે શિવકુમારના સમર્થકે રડવાનું શરૂ કર્યું અને પોતાનો શર્ટ ફાડી નાખ્યો હતો. આ સાથે જ અન્ય સ્થળોએ પણ બસોની તોડફોડ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ