બર્થ ડે / આ એક્ટરે 14 વર્ષ નાની યુવતી સાથે કર્યા હતા લગ્ન, હવે કરે છે ખેતી

Diya Aur Baati Hum Fame Anas Rashid Birthday Special

'ક્યા હોગા નિમ્મો કા', 'એસે કરો ના વાદા', 'ધરતી કા વીર યૌદ્ઘા પૃથ્વીરાજ ચૌહાણ' તેમજ 'દીયા ઔર બાતી હમ' જેવા શોથી પોતાની શાનદાર એક્ટિંગથી પૉપ્યુલારિટી મેળવનાર અનસ રાશિદનો આજે બર્થ ડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ