DIY / ઘરે જ આ એન્ટીએજિંગ ક્રીમ બનાવીને લગાવો, ઢીલી પડેલી સ્કિન એક જ સપ્તાહમાં થઈ જશે ટાઈટ

Diy Split Red Lentil Or Masoor Dal Anti Aging Skin Whitening Cream

પોતાની સ્કિનને યંગ અને ટાઈટ રાખવા માટે મહિલાઓ અનેક ઉપાયો અને પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચી નાખે છે. ત્યારે તમે ઘરે જ એન્ટી એજિંગ વસ્તુથી તમારી સ્કિનને ટાઈટ રાખી શકો છો. જી હાં, એ વસ્તુ છે મસૂરની દાળ. તેને જેવી તેવી ન સમજતા, આ દાળ તમારી સ્કિન પર ગજબની અસર કરશે અને ઢીલી થઈ ગયેલી ત્વચાને એક જ સપ્તાહમાં એકદમ ટાઈટ બનાવી દેશે. તો ચાલો આજે જાણી લો મસૂર દાળમાંથી એન્ટી એજિંગ ક્રીમ બનાવવાની પદ્ધતિ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ