બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લાઈટબિલ સાવ ઓછું થઈ જશે, આ 5 કામ કરી નાખો, ચોથું તો ભૂલતા જ નહીં

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / લાઈટબિલ સાવ ઓછું થઈ જશે, આ 5 કામ કરી નાખો, ચોથું તો ભૂલતા જ નહીં

Last Updated: 05:17 PM, 16 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતમાં જ્યાં સુધી ઠંડીની સિઝન ન આવે ત્યાં સુધી વીજળીનું બિલ વધારે આવે છે. કેમ કે, ગરમીમાં ફ્રિઝ, એસી અને કૂલરનો ઉપયોગ વધી જાય છે. સાથે જ ગરમીના કારણે આ એપ્લાયન્સિસનો ઉપયોગ વધી જાય છે. જો કે, આજે અમે તમને અહીં કેટલીક ટિપ્સ જણાવીશું જે તમારું બિલ ઓછું કરવામાં મદદ કરશે

1/5

photoStories-logo

1. 5- સ્ટાર BEE રેટિંગવાળા એપ્લાયન્સિસ ખરીદવા

બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) મેન્યુફેક્ચર્સ માટે એપ્લાયન્સિસની એનર્જી એફિશિયન્સીને ડિફાઈન કરવા માટે એક વોલન્ટરી મેથડ તરીકે બીઈઈ સ્ટાર લેબલ જારી કરે છે. જો તમે 3થી 5 સ્ટાર રેટિંગવાળા એપ્લાયન્સિસ ખરીદશો તો તમને વીજળી બચાવવામાં મદદ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. LED બલ્બ

જો તમારા ઘરમાં મોટાભાગની લાઈટ્સ CFLs અને બલ્બ હોય તો તેની જગ્યાએ LED બલ્બ લગાવી શકો છો. તે વીજળી બચાવે છે અને તેની બ્રાઈટનેસ પણ સારી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. BLDC ફેન્સ લગાવવા

તમે BLDC ફેન્સ વિશે સાંભળ્યું હશે. આ એનર્જી-એફિશિયન્ટી ફેન્સની લોકપ્રિયતા વધી રહી છે. તેનો શ્રેય બ્રશલેસ ડાયરેક્ટ કરંટ મોટર્સ (BLDC)ને જાય છે, જે ડાયરેક્ટ કરંટ ઈલેક્ટ્રિસિટી પર કામ કરે છે. આ પંખા નોર્મલ ઈન્ડક્શન મોટર બેસ્ડ ફેન્સની તુલનામાં 60 ટકા સુધી વીજળી બચાવવામાં તમારી મદદ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. એસીને 24 ડિગ્રી પર રાખવું

એસીના કારણે સૌથી વધારે બિલ આવતું હોય છે. ભેજ અને ગરમીમાં એસીનો સૌથી વધારે ઉપયોગ થાય છે જો કે, તમે એસીને 24 ડિગ્રી સુધી રાખીને વીજળી બચાવી શકો છો. કેમ કે તે રૂમને ઠંડું રાખવાની સાથે એનર્જી પણ સેવ કરે છે અને 24 ડિગ્રી ટેમ્પરેચરએ આઈડિયલ ટેમ્પરેચર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઈન્વર્ટર કમ્પ્રેસરવાળા એપ્લાયન્સિસનો ઉપયોગ કરવો

ઈન્વર્ટર ટેક્નોલોજીવાળા એસી અને ફ્રિજ માર્કેટમાં મળે છે. વીજળી બચાવવા માટે તેને ખરીદવા જોઈએ. ઈન્વર્ટર કમ્પ્રેસરવાળા ડિવાઈસ એપ્લાયન્સિસના કૂલિંગ અથવા હીટિંગની માંગના આધારે પર કમ્પ્રેસરની સ્પીડને એડજસ્ટ કરીને વીજળી બચાવવામાં મદદ કરે છે. તે કમ્પ્રેશરને એક વેરિયેબલ પર ચલાવવાની પરમિશન આપે છે જે ટ્રેડિશનલ એપ્લાયન્સિસની તુલનામાં એનર્જી કન્જપ્શનને 25-50% સુધી ઘટાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tech Tricks reduce electricity bill essential tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ