Diwali 2020 / આ 5 દેશોમાં અલગ રીતે મનાવાય છે દિવાળી, અહીં દિવાળીના દિવસે થાય છે રાવણ દહન

 Diwali2020 Diwali Celebration In Other Countries

દિવાળી એક એવો તહેવાર છે જે ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વના અનેક દેશોમાં ઉત્સાહ સાથે ઉજવાય છે. અનેક દેશોમાં તેને ઉજવવાની અલગ પ્રથા છે. ખાસ કરીને દરેક દેશની સંસ્કૃતિ અને આદાનપ્રદાનની રીત અ્લગ જોવા મળે છે. તો જાણો મોરેશિયસ, નેપાળ, જાપાન અને અન્ય કેટલીક જગ્યાઓએ કઈ રીતે ઉજવાય છે દિવાળીનો ખાસ તહેવાર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ