પ્રયાસ / દિવાળી પહેલા આખા અમદાવાદને વેક્સિનેટેડ કરવાનો ટાર્ગેટ, જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોને અપાઇ વેક્સિન

Diwali vaccination target AMC Ahmedabad coronavirus

અમદાવાદમાં 50 ટકા લોકો સંપૂર્ણ વેક્સિનેટેડ થઇ ચૂક્યા છે ત્યારે હવે મનપા દ્વારા દિવાળી પહેલા 100 ટકા રસીકરણનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો આ અંતર્ગત અમદાવાદમાં એક નવતર પ્રયોગ પણ શરૂ કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ