ગુજરાત / વિદ્યાર્થીઓ આનંદો, શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયું દિવાળી વેકેશન, આ તારીખથી સ્કૂલો બંધ

Diwali vacation announced by education department

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી શાળાઑમાં 21 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ