નવું સત્ર / આજથી શાળાઓ શરૂ... દિવાળી વેકેશન પૂરુ, ફાયર સેફ્ટીનું ઈન્સ્પેક્શન પણ સ્ટાર્ટ

diwali vacation 14 november 2019 finished  back to school

દિવાળીના વેકેશન બાદ આજથી શાળાઓની શરૂઆત થઈ છે. 21 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓ આજે ફરી એક વખત સ્કૂલમાં પહોંચ્યા હતા. 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધીના વેકેશન બાદ આજે સ્કૂલમાં વિદ્યાર્થીઓની ચહલપહલ શરૂ થઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ