મોંઘવારી / આ દિવાળીએ તમને મિઠાઇ કડવી લાગશે! સુકા મેવાના ભાવ આસમાને

diwali sweets price ahmedabad gujarat

કોરોનાકાળમાં મોંઘવારીના માર વચ્ચે હવે ધાર્મિક તહેવારોના શરૂઆત થઇ છે ત્યારે તહેવારોમાં હવે મોંઘવારીનો માર પડતા લોકો દ્વિધામાં મુકાયા છે. હવે દિવાળી નજીક છે ત્યારે સુકા મેવા ખાવા પણ ભારે પડે તેમ લાગી રહ્યું છે. હવે સુકા મેવાના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ