બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / diwali rangoli design 2023 rangoli on diwali read rangoli vastu rules and rangoli designs

Diwali 2023 / દિવાળી પર ઘર આંગણે રંગોળીનું ખાસ મહત્વ પણ ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલ, જાણો રંગોળી માટે વાસ્તુ ટિપ્સ

Vikram Mehta

Last Updated: 01:05 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રંગોળી બનાવવા માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ. અહીંયા અમે તમને રંગોળીના એવા વાસ્તુ નિયમ વિશે જણાવી રહ્યા છીએ, જેથી ધન દેવી લક્ષ્મી માતાનું આગમન થશે.

  • દિવાળી પર તમામ લોકો અલગ અલગ રીતે ઘર સજાવે છે
  • રંગોળી બનાવવા વાસ્તુ નિયમોનું પાલન કરો
  • વાસ્તુ અનુસાર રંગોળી કરવાથી લક્ષ્મી માતાનું આગમન થશે

દિવાળી પર તમામ લોકો અલગ અલગ રીતે ઘર સજાવે છે. દિવાળીના ખાસ અવસરે લક્ષ્મી માતાના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે. રંગોળી ગમે ત્યાં અને ગમે તેવી ના બનાવવી જોઈએ. રંગોળી બનાવવા માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ. અહીંયા અમે તમને રંગોળીના એવા વાસ્તુ નિયમ વિશે જણાવી રહ્યા છીએ, જેથી ઘરમાં સુંદર રંગોળી બનાવશો. ઉપરાંત ધન દેવી લક્ષ્મી માતાનું આગમન થશે. 

દિવાળીમાં દિશા અનુસાર રંગોળીનો આકાર અને રંગ હોય છે. પૂર્વ દિશામાં લીલા રંગથી રંગોળી બનાવવી જોઈએ. દક્ષિણ દિશામાં લાલ રંગથી રંગોળી બનાવવી જોઈએ. પશ્ચિમ દિશામાં ગોળ અને સફેદ અથવા ક્રીમ રંગની રંગોળી બનાવવી જોઈએ. ઉત્તર દિશામાં લીલા રંગથી રંગોળી બનાવવી જોઈએ. 

દિવાળી દરમિયાન ઘરને તાજા ફૂલથી શણગારવું જોઈએ, જેથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઉત્તર અને પૂર્વ ખૂણામાં ફૂલથી સજાવટ કરવી જોઈએ વાસ્તુ અનુસાર ઘરમાં પીળો, નારંગી અને લાલ રંગથી રંગોળી બનાવવી જોઈએ, જે ઊર્જાનો સંચાર કરે છે. નકારાત્મક ઊર્જાનો સંચાર કરતા કાળી અને વાદળી રંગનો ઉપયોગ ના કરવો જોઈએ. 

રંગોળી રંગીન અને સુંદર બનાવવા માટે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરો. સિન્થેટીક રંગનો ઉપયોગ ના કરવો જોઈએ. સફેદ રંગ માટે લોટ અને ચૂનાનો ઉપયોગ કરો, પીળા રંગ માટે હળદરનો, નાકંગી રંગ માટે ગેરૂનો ઉપયોગ કરવો. વાસ્તુ નિયમ અનુસાર સિન્થેટીક રંગનો ઉપયોગ ના કરવો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Diwali 2023 diwali rangoli rangoli according vastu rangoli design 2023 rangoli on diwali rangoli vastu rules દિવાળી 2023 રંગોળી ડિઝાઈન રંગોળી વાસ્તુ DIWALI 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ