સાવધાન / દિવાળી ગિફ્ટના નામ પર આ ચાઈનીઝ વેબસાઈટ કરે છે છેતરપિંડી, એકી ઝાટકે એકાઉન્ટ થઈ જશે ખાલી

diwali gift offers scam chinese sites stealing banking detail

ફ્રી ગિફ્ટની લાલચમાં ઘણા લોકો બેન્કિંગ ડિટેલ્સ શેર કરીને ખરાબ રીતે ફસાઈ રહ્યા છે. શું છે આખો મામલો અને તમારે કઈ વેબસાઈટ્સથી દૂર રહેવું જોઈએ જાણો તેના વિશે વિગતે....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ