મોંઘવારી / દિવાળી ટાંણે ફટાકડાના ભાવ પહોંચ્યા આસમાને, ગત વર્ષ કરતા 15 થી 25 ટકાનો વધારો

diwali firecrackers price hike in gujarat

દિવાળીના તહેવારને હવે ગણતરીના ‌દિવસો બાકી છે ત્યારે  શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ ખૂલી ગયા છે. આ વર્ષે નવી નવી જાતની ફટાકડાની વરાઇટી બજારમાં આવી ગઈ છે, પરંતુ મંદીના માર વચ્ચે ફટાકડાના ભાવમાં 15 થી 25 ટકા વધારો થયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ