આત્મનિર્ભર ભારત / આ 4 રાજ્યોમાં બની રહ્યો છે Chinaથી સસ્તો દિવાળીની સજાવટનો સામાન, જાણો શું છે કિંમત

diwali decorations best and cheap items 2020 know how to buy cheap items

દેશભરમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે મે મહિનાથી જ ચીન સાથેના સંબંધોમાં પણ તણાવ જોવા મળી રહ્યો છે. ઘરને સજાવવાની તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે આનંદની વાત એ પણ છે કે હવે ચીની સામાન નહીં ભારતીય બજારના ઘરેલૂ આઈટમથી ઘર સજાવી શકાશે. આ આઇટમ દેશના 4 રાજ્યોમાં તૈયાર થઈ રહ્યો છે. અહીં તમે ચાઈનાના સામાનથી પણ સસ્તામાં આ સામાન મેળવી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ