દિવાળી પૂજા / ચોપડા પૂજન બન્યુ હાઈટેક- રાજ્યભરમાં ચોપડાની સાથે સાથે લેપટોપ, ડેસ્કટોપ અને ટેબલેટનું પણ પૂજન

Diwali chopda pujan is hitech in Diwali 2019 Gujarat

આજે દિવાળીના પર્વનીદેશભરમાં ઉજવણી થઈ રહી છે. દિવાળીના દિવસે ચોપડા પૂજનનું વિશેષ મહત્વ રહ્યું છે. વેપારીઓ આજે વિધિવત રીતે ચોપડા પૂજન કરવામાં આવ્યું.. કોમ્પ્યુટર યુગમાં પણ ચોપડા પૂજનનું મહત્વ રહ્યું છે. જો કે હવે ચોપડા પૂજનની સાથે સાથે લેપટોપ અને ટેબલેટના પૂજન પણ થાય છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x