અમદાવાદ / દિવાળીમાં બોણી ન આપી એટલે પોલીસે વેપારીઓની અટકાયત કરી

Diwali Bonus not give police arrest merchant in ahmedabad

શહેરના મીરજાપુર વિસ્તારમાં આવેલ ત્રણ ખૂ‌િણયા બગીચા પાસે કાર એસેસરીઝનો ધંધો કરતા ચાર વેપારીઓની પોલીસે ગઇ કાલે અટકાયત કરતાં મામલો બીચક્યો છે. ટ્રાફિકની સમસ્યા ઊભી થાય તે રીતે વેપારીઓએ જાહેર રોડ પર ગ્રાહકોનાં વાહન ઊભાં કરી દીધાં હતાં, જેમાં શાહપુર પોલીસે ટ્રાફિક ડ્રાઇવ યોજીને આઇપીસી કલમ- ર૮૩ મુજબ અટકાયત કરી હતી. વેપારીઓએ પોલીસ પર લાંચ માગવાના આક્ષેપ કરતાં દિવાળીમાં ૪૦૦ વેપારીઓ પાસેથી બે-બે હજાર ઉઘરાવીને આપવાની ઓટો ‌િમલ એસો‌િ‌સયેશને ના પાડી દેતાં પોલીસે આ કેસ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ