આનંદો / EPFO કર્મચારીઓ માટે દિવાળી ભેટ, મોદી સરકાર આપશે 60 દિવસની ભેટ

diwali bonanza epfo modi government 60 days bonus group b and c employees

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના કર્મચારીઓને સરકારે દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. ગ્રુપ બી અને ગ્રુપ સીના તમામ કર્મચારીઓને પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ સ્કીમ હેઠળ 60 દિવસની બોનસ આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ