આસ્થા / દિવાળી પર મળશે માતા લક્ષ્મીની કૃપા, આ રીતે કરો શ્રીયંત્રની સ્થાપના, જાણો પૂજા વિધિ

diwali 2022 shree yantra puja mahalakshmi yantra maa lakshmi

ઓક્ટોબર મહિનો શરૂ થઈ ચુક્યો છે. દિવાળી આવવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો નવરાત્રિ પછી દિવાળીની તૈયારીઓ શરૂ કરી દેશે. જો તમે આ દિવાળી પર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો આ ઉપાય ચોક્કસથી કરો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ