બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / diwali 2022 is very lucky for these zodiac signs maa lakshmi will have special grace deepawali

ધનલાભ / દિવાળીએ ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું નસીબ, માતા લક્ષ્મીની થશે વિશેષ કૃપા

Premal

Last Updated: 06:08 PM, 2 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે 24 ઓક્ટોબરે દિવાળી મનાવવામાં આવશે અને માં લક્ષ્મીની કૃપાથી અમુક રાશિના જાતકો માટે આ દિવાળી ખૂબ શુભ રહેશે. તેમને ધનલાભ થશે.

  • 24 ઓક્ટોબરે દિવાળી મનાવવામાં આવશે
  • માં લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકોની દિવાળી સારી થશે
  • બુધનો ગોચર આ રાશિના જાતકો પર માં લક્ષ્મીની કૃપા વરસાવશે

બુધનો ગોચર આ રાશિના જાતકો પર માં લક્ષ્મીની કૃપા વરસાવશે

દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબરે મનાવવામાં આવશે અને તેના એક દિવસ પહેલા 23 ઓક્ટોબરે શનિ પોતાની રાશિ મકરમાં ગોચર કરશે. તો 26 ઓક્ટોબરે બુધ ગ્રહ તુલા રાશિમાં ગોચર કરશે. જ્યારે તુલા રાશિમાં એવા સમયે સૂર્ય, શુક્ર અને કેતુ ગ્રહ બિરાજમાન થશે. એવામાં તુલા રાશિમાં 4 મહત્વના ગ્રહોની હાજરી અદભૂત સંયોગ બનાવી રહી છે, જે અમુક રાશિના જાતકો માટે શુભ રહેશે. આ રીતે દિવાળી બાદ બુધનો ગોચર આ રાશિના જાતકો પર માં લક્ષ્મીની કૃપા વરસાવશે. આ જાતકોને ખૂબ ધનલાભ થશે. 

આ રાશિના જાતકોનુ ભાગ્ય ચમકશે 

23 ઓક્ટોબરે ધનતેરસ અને 24 ઓક્ટોબરે દિવાળી મનાવવામાં આવશે. આ દિવાળી અમુક રાશિના જાતકો માટે ખૂબ શ્રેષ્ઠ રહેશે. 

મિથુન રાશિ

દિવાળીના બે દિવસ બાદ તુલા રાશિમાં બુધનો ગોચર મિથુન રાશિના જાતકોને સારો લાભ કરાવશે. આવક વધશે. નોકરી-વેપારમાં શુભ ફળ મળશે. વર્કપ્લેસ સાથે જોડાયેલી કોઈ સારી ખબર મળી શકે છે. લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ દૂર થશે. 

કર્ક રાશિ

દિવાળી બાદ કર્ક રાશિના જાતકોને ધનલાભ થશે. માં લક્ષ્મી મહેરબાન રહેશે. બુદ્ધી ઝડપી ચાલશે અને મોટામાં મોટુ કામ સરળતાથી કરી લેશે. નસીબનો ભરપૂર સાથ મળશે. માન-સન્માન વધશે. જીવનસાથી સાથે સારો સમય વિતાવવા મળશે. 

સિંહ રાશિ

બુધ ગોચર સિંહ રાશિના જાતકોને ધનલાભ કરાવશે. નવી નોકરીની ઑફર મળી શકે છે. પ્રમોશન મળી શકે છે. અચાનક પૈસા મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી થશે. પરિવાર તરફથી ખુશી અને સહયોગ મળશે. 

વૃશ્વિક રાશિ

બુધ ગોચર વૃશ્વિક રાશિના જાતકોની આવક વધારશે. પગાર વધી શકે છે. વેપારીઓનો નફો વધશે. ખાસ કરીને વિદેશ સાથે જોડાયેલા કામ કરનારા લોકોને લાભ થશે. 

ધન રાશિ 

આર્થિક સમસ્યાઓ દૂર થશે. પૂરતી માત્રામાં પૈસા હાથમાં આવશે. અટકેલા પૈસા પાછા મળી જશે. આવક પણ વધશે. પરિવાર તરફથી કોઈ શુભ સમાચાર મળશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Diwali 2022 Ma Lakshmi zodiac signs માં લક્ષ્મી Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ