ઓફર / દિવાળી ઓફરમાં આ કંપનીઓ પોતાની કારો પર આપી રહી છે જબરદસ્ત છૂટ, જાણીને આજે જ બુક કરાવી દેશો

Diwali 2020 Which Car Company Is Giving Discounts On Buying Cars In The Festive Season

તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે અને દિવાળી નજીક છે. ક્યારે વિવિધ કાર નિર્માતા કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા શાનદાર ઓફર્સ આપી રહી છે. થોડા દિવસોમાં દિવાળી, ધન તેરસ જેવા તહેવારો આવવાના છે. એવામાં કંપનીઓ કાર વેચવા માટે નવી નવી સ્કીમ અને ઓફર્સ લાવી રહી છે. તો ચાલો તહેવારોની સિઝનમાં કઈ સ્કીમ અને ઓફર તમારા માટે બેસ્ટ છે એ જણાવી દઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ