એલર્ટ / દિવાળીમાં ગિફ્ટ આપતાં કે લેતા પહેલાં ચેતી જજોઃ મળી શકે છે ટેક્સ નોટિસ, જાણો નિયમ

diwali 2020 no escape you have to pay tax on gifts how much money can be legally given to a family member as a gift in india

દિવાળીનો તહેવાર નજીક છે અને ગિફ્ટ આપવા કે લેવાનો સિલસિલો શરૂ થઈ જશે. આ સમયે તમારે ગિફ્ટ ટેક્સની બેઝિક જાણકારી હોવી જરૂરી છે. આવું નહીં કરો તો તમારે વધારે ટેક્સની રકમ ભરવી પડી શકે છે. અથવા ટેક્સ ચોરીનો આરોપ પણ લાગી શકે છે. કેન્દ્ર સરકારે એપ્રિલ 1958માં ગિફ્ટ ટેક્સ એક્ટ બનાવ્યો હતો તેમાં ખાસ સ્થિતિમાં ગિફ્ટ પર ટેક્સ લેવાનું શરૂ કરાયું હતું. ઓક્ટોબર 1958માં તને ખતમ કરાયો અને હવે ફરીથી સરકારે 2004માં ઈન્કમ ટેક્સ પ્રોવિઝન્સમાં તેને સામેલ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ