મહા મંદી / મહામારીમાં મોડલિંગના રંગ પણ ફિક્કા! મોડેલ અને સ્ટુડિયો સંચાલકોની હાલત કફોડી

diwali 2020 modeling business down due to covid 19

હવે વધુ એક કોરોનાના માર વિશે વાત કરવી છે. વાત મોડેલિંગ અને વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની છે. જેમની પણ આ કોરોનાની મહામારીમાં ક્યાંક રોજગારી ઘટી છે. કોરોનાની મહામારીએ તેમના ફેશનને પણ ફિક્કી કરી નાખી છે. કેવી રીતે જુઓ આ રિપોર્ટમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ