દીપોત્સવ / લાખો દીવડાંઓથી ઝગમગી ઉઠી અયોધ્યા : CM યોગીએ કરી મોટી જાહેરાત, જુઓ અદભૂત Photos અને Video

Diwali 2020 :  images Of Deepotsav 2020 In Ayodhya

રામનગરી અયોધ્યામાં શાનદાર રીતે અયોધ્યા ઉજવવામાં આવી રહી છે અને મંદિરના શિલાન્યાસ બાદ પહેલી દિવાળી છે જેને લીધે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. અયોધ્યાની સરયૂ નદીનો તટ સાડા પાંચ લાખથી વધુ દીવડાંઓથી ઝળહળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ