ચિંતાજનક / લાલદરવાજા અને શહેર વિસ્તારમાં દિવાળીની ખરીદી માટે લાખો લોકો ઉમટી પડ્યા, જુઓ VIDEO

Diwali 2020 corona pandemic Ahmedabad laldrawaja market

દિવાળીમાં લોકો બેફામ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છે એટલું જ નહીં. સરેઆમ ફરતા જોવા મળી રહ્યા છે. આ ભીડ દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાની નવી લહેર લાવવામાં નિમિત્ત બની શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ