દારૂખાનું / દિવાળીમાં દારૂ‌ખાનું મળે કે ન મળે દારૂની રેલમછેલ થશે! 30 લાખનો દારૂ ઝડપાયો

Diwali 2020 bootlegger Gujarat police

દિવાળી નજીક આવી રહી છે ત્યારે બુટલેગરો બેફામ થઇને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી લાવીને અમદાવાદમાં ઠાલવી રહ્યા છે. ગઇ કાલે નારોલમાં બે અલગ અલગ જગ્યાએથી દારૂના મોટો જથ્થો પોલીસે ઝડપી પાડતાં દારૂબંધીની પોલ ખુલ્લી પડી ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ