Diwali 2020 / અમદાવાદમાં દિવાળી વેકેશનમાં પણ મળશે ઈમરજન્સી ડોક્ટર સેવા, આ રહ્યું લિસ્ટ

Diwali 2020 Ahmedabad doctor medical emergency service list

દિવાળીના તહેવારમાં હવે ડોકટરો ઓન કોલ સેવા પુરી પાડશે. મેડિકલ એસોસિએશનના ડોકટરો આગામી 14 થી 19 નવેમ્બર દરમ્યાન અભિયાનમાં જોડાશે. જેથી તહેવારના સમયે દર્દીઓને મુશ્કેલી ન પડે. દિવાળીના તહેવારમાં રજાનો માહોલ હોય છે અને આ દિવસોમાં ડોક્ટરો પણ રજા પર હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ