દિવાળી / સાળંગપુર મંદિર: હનુમાનદાદાને કાળીચૌદસે 6.5 કરોડ ખર્ચે બનેલા 8 કિલો સોનાના વસ્ત્રોનો શણગાર

Diwali 2020 6.5 crore golden cloth for sanagpur hanuman

દિવાળી પર્વને લઇ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન હનુમાનજીને 8 કિલો સોનામાંથી બનાવેલા વસ્ત્રો અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. કાળીચૌદસે મંગળા આરતી, સમૂહયજ્ઞ, અભિષેક આરતીનું પણ ભવ્ય મહત્વ રહેલું છે. સાળંગપુર હનુમાન મંદિર ખાતે 6.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ હીરા જડિત સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવશે. સાથે જ મંદિરમાં આરતીના સમયમાં પણ કોઇ ફેરફાર નથઈ કરવામાં આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ