લાલ 'નિ'શાન

છેતરપિંડી / દિવાળીમાં મોટા ઉપાડે મિઠાઈઓ ખરીદતાં વિચારજો, તંત્રના દરોડામાં દુકાનોમાંથી આટલી ખરાબ ચોંકાવનારી વસ્તુઓ મળી

Diwali 2019 Gujarat drugs and food department seal 45 sweet factory

દિવાળીના તહેવાર પહેલા રાજ્યભરમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે દિવાળી રહેલા દુકાનોમાં તપાસ હાથધરી હતી. આ દરમિયાન અધિકારીઓએ અખાદ્ય મીઠાઇઓ બનાવતા 45 એકમો સીલ કર્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ