Diwali 2019 / કાંકરિયાને દિવાળી તાકડે જ લાગ્યુ ગ્રહણ! બીજી રાઈડ તો ઠીક મિનીટ્રેન અને બલૂન પણ બંધ

Diwali 2019 Ahmedabad kankariya most of ride is switch off tourists are not interested in lake

દિવાળી વેકેશન ૨૪ ઓક્ટોબરથી  શરૂ થઈ રહ્યું છે ત્યારે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે બાળકોને પ્રિય એવી મિની ટ્રેન, એમ્યુઝમેન્ટ પાર્ક અને બલૂન સફારીની રાઇડ ઠપ થઇ ગઇ છે. છેલ્લા દાયકા કરતાં વધુ સમયથી કાંકરિયા લેકફ્રન્ટ રાજ્ય બહારના સહેલાણીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, પરંતુ પહેલી વાર કાંકરિયા લેકફ્રન્ટની રોનક ઝાંખી પડી છે. કાંકરિયાની મુલાકાતે જનારા સહેલાણી અને ખાસ કરીને બાળકોને આ વખતે નિરાશા થશે.

બ્રેકિંગ ન્યૂઝ