OMG / વૃક્ષ પોતે કપાઈ ન જાય એટલે સાયકલ લઈને દોડી ગયું, ગૂગલે સાત વર્ષની છોકરીની કલ્પનાનું ડૂડલ બનાવ્યું

divyanshi singhal from gurugram won 2019 doodle for google competition

સાઈબર સિટી ગુરુગ્રામમાં રહેતા બાળકો પણ જાણે પ્રદુષણથી પરેશાન છે. આ પરેશાનીની અભિવ્યક્તિ માટે સાત વર્ષની એક બાળકીએ કેનવાસનો સહારો લીધો અને એવા ચિત્રો દોર્યા કે લોકોના દિલમાં ઉતરી ગઈ એ બાળકીનું નામ છે દિવ્યાંશી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ