અતિ ઉત્સાહી / ભૂકંપ આવ્યો તો મોબાઈલ કાઢીને વીડિયો ઉતારવા લાગી એક્ટ્રેસ, કહ્યું બહુ મજા આવે છે! પહેલીવાર અનુભવ થયો આવો

Divyanka Tripathi troll as she calls earthquake exciting shares video

ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીને તેના એક વીડિયોના કારણે ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. દિવ્યાંકાએ ભૂકંપને એક્સાઈટિંગ જણાવ્યું, જેનાથી ટ્વીટર યુઝર્સે તેને ટ્રોલ કરી દીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ