Team VTV02:11 PM, 23 Jul 22
| Updated: 01:55 PM, 13 Aug 22
અડગ મનનાં માનવીને હિમાલય પણ નડતો નથઇ! આ કહેવતને સાર્થક કરતાં બાબુભાઇએ માત્ર નવ વર્ષની ઉંમરે હાથ ગુમાવ્યા પણ હિંમત નહીં! તેમણે મોંમાં પેન રાખી લખવાનું શરૂ કર્યું અને શિક્ષક બન્યા, આજે તેઓ ગરીબ બાળકોને ભણાવીને જ્ઞાનનો પ્રકાશ પાથરે છે.