દુઃખદ / સુશાંત બાદ હવે આ અભિનેત્રીનું નાની ઉંમરમાં નિધન, મરતાં પહેલાં કહ્યું-હું મૃત્યુ શૈયા પર છું અને...

Divya Choksey Died Of Cancer Last Post Say I Am On Death Bed Will Makes You Emotional

બોલિવૂડની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અને મોડલ દિવ્યા ચોકસેનું રવિવારે નિધન થઈ ગયું છે. આ જાણકારી તેની મિત્ર નિહારિકા રાયજાદાએ એક ફેસબુક પોસ્ટના માધ્યમથી આપી છે. દિવ્સા ચોકસે લાંબા સમયથી કેન્સરથી પીડિત હતી. સાથે જ તે આર્થિક તંગીમાંથી પણ પસાર થઈ રહી હતી. તેણે નિધન પહેલાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છેલ્લી પોસ્ટ લખી હતી કે તે મૃત્યુ શૈયા પર છે. તેની આ પોસ્ટ હવે ખૂબ વાયરલ થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ