નિધન / એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલના પિતાનુ કોરોના વાયરસને કારણે થયુ અવસાન

Divya aggarwal's dad is no more

એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલના પિતાનું કોરોના વાયરસથી નિધન થઇ ગયુ છે. તેમણે સોશ્યલ મિડીયા પર તેણે આ વાતની જાણકારી આપી છે. સાથે જ પોતાના પિતા માટે ઇમોશનલ નોટ પણ લખી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ