દર્દનાક કહાની / અરે બાપરે! પત્નીને છૂટાછેડા આપવા પર પતિને થઈ 8000 વર્ષની કેદ!, બચવું હોય તો 47 કરોડ આપવા પડશે

divorce law traps australian man in israel for almost 8000 years

ઈઝરાયલનો છૂટાછેડા સાથે સંબંધિત એક કેસ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં આ કેસને લઇ ઈઝરાયલની ખૂબ ટીકા થઇ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ