અમદાવાદ / અડાલજ પાસે Creta કાર ધૂળ ખાય છે, યુવક આ કારણે લેવા જતો નથી

Divorce Alimony creta car adalaj ahmedabad

અમદાવાદ: અમેરિકાથી ડીપોર્ટ થયેલા એનઆરઆઇ યુવકે તેની પત્નિને દર મહિને નક્કી કરેલા 55 હજાર રુપિયા ભરણ પોષણ પેટે નહી આપતા છેલ્લા એક વર્ષથી તે નાસતો ફરે છે. મેટ્રોપોલીટીન કોર્ટે યુવકને 135 દિવસની સજા ફરમાવી હતી જે પુરી થયા બાદ તે નાસી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ