સાવધાન / VIDEO: એ..એ..એ.. દીવના નાગવા બીચ પર પેરાશૂટમાં ઉડી રહેલા દંપત્તિનું બોટ સાથે બાંધેલું દોરડું તૂટ્યું અને જુઓ પછી શું થયું

Diu Nagwa beach paragliding Accident video viral

હાલ દિવાળીની બાદ ગુજરાતીઓ દીવના પ્રવાસે પહોંચી રહ્યા છે. દીવના નાગવા બીચ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ત્યારે દીવમાં એક પ્રવાસી દંપત્તિ સાથે શ્વાસ અધ્ધર ચડાવી દે તેવી ઘટના બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ