મોટો આરોપ / ઉનામાં દીવ ! લગ્નની પાર્ટીનો વીડિયો વાયરલ થતા MLAએ કહ્યું- તમામ ગામોમાં મળે છે દેશી-વિદેશી દારૂ

Diu in Una! The video of the wedding party went viral, the MLA said - domestic and foreign liquor is available in all the...

ગીર-સોમનાથ, ગીર ગઢડા અને ઉનામાં સવારથી માંડીને મોડી રાત સુધી દારૂના વેચાણ અને સામાજિક પ્રસંગો, લગ્નપ્રસંગોમાં દારૂની નદીઓ વહે છે. ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ પોલીસ પર લાલઘૂમ

બ્રેકિંગ ન્યૂઝ