પ્રવાસન / સુરતીઓને જલસા; તેમની ફેવરિટ જગ્યાએ જતા હવે તેમને કોઈ નહીં રોકે

Diu Daman ends entry ban, lifts tourists spirits

કોરોનાના લોકડાઉન પછી કેન્દ્રશાસિત પ્રદેશ દમણના તંત્રએ પ્રવાસીઓ માટે દમણના દરવાજા ઉઘાડી દીધા છે. જો કે હજુ પણ ટુરિસ્ટ પ્લેસીસ યાત્રીઓ માટે બંધ રાખવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ