વિવાદ / વડોદરામાં અશાંતધારા ભંગનો મામલોઃ ગીતા ગોરડીયા વિરૂધ્ધ સ્થાનિકો સીએમને રજૂઆત કરશે

Disturbed area act law apply in Baroda people talk to cm

વડોદરામાં કેસરબાગ સોસાયટીમાં એક બંગલો ગોરાડીયા દંપત્તીએ મુસ્લિમને વેચી દીધો હોવાની વાતને લઈને ઘમાસાણ મચ્યુ છે. અશાંત ધારામાં સુધારા વધારા કરીને વધુને વધુ કડક બનાવવાઈ રહ્યો છે ત્યારે અશાંત ધારો ખરેખર શું છે એને તે મુદ્દે કેમ આટલો ઉહાપોહ થઈ રહ્યો છે તે ખરેખર જાણવા જેવું છે. આ મુદ્દે સીએમને રજૂઆત કરવા સ્થાનિકોએ કમર કસી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ