નિર્ણય / રાજકોટમાં પહેલીવાર બની આ ઘટના, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

disturbed area act in rajkot before local body election 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. મનપાની ચૂંટણીને લઈને રાજકોટમાં પહેલી વખત અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે આ અંગે રાજ્ય સરકારે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ