બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહીસાગર: બાલાસિનોર GIDCમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્ટોન ક્રશરની બે ફેકટરીમાં તપાસ, રોયલ્ટી વગરના પથ્થર મળતા સ્વરાજ મિનરલ્સને રૂપિયા 3,74,746 દંડ તો સિલિકા ફ્લોર ઇન્ડસ્ટ્રીઝને 3,07,197 દંડ ફટકાર્યો

logo

બનાસકાંઠા : કોમેડીયન ભારતી સિંહે પરિવાર સાથે અંબાજી મંદિરે દર્શન કર્યા, ભારતી સિંહે અંબાજીમાં કરાવી બાળકની મુંડન વિધિ, અગાઉ પણ માતાજીના આશીર્વાદ લેવા આવતા રહ્યા છે ભારતી સિંહ

logo

Lok Sabha Elections 2024: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Distribution of umbrellas with photos of BJP leaders in Harij by-polls

પાટણ / હારીજમાં પેટાચૂંટણીમાં ભાજપના નેતાઓના ફોટાવાળી છત્રીનું વિતરણ, આચાર સંહિતાનું ઉલ્લંઘન

Shyam

Last Updated: 11:32 PM, 6 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારનો છાંયડો લખેલી છત્રીઓનું વિતરણ કરી દેવાયું છે. જ્યારે એક તરફ પેટાચૂંટણીનો પ્રચાર પણ ચાલી રહ્યો છે.

  • પાટણના હારીજ શહેરમાં આચારસંહિતાનું ઉલ્લંઘન
  • હારીજ નગરપાલિકાની એક બેઠક માટે પેટાચૂંટણી
  • સરકારની છત્રીઓનું ફેરિયાઓને કરાયું વેચાણ

પાટણના હારીજ શહેરમાં આચારસંહિતાનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. હારીજ નગરપાલિકાની એક બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે સરકારની છત્રીઓનું ફેરિયાઓને વેચાણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારનો છાંયડો લખેલી છત્રીઓનું વિતરણ કરી દેવાયું છે. જ્યારે એક તરફ પેટાચૂંટણીનો પ્રચાર પણ ચાલી રહ્યો છે.

જે છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું તેના પર ભાજપ નેતાઓના ફોટો પણ લાગ્યા છે. જેને લઈને વિવાદ પણ સર્જાયો છે. તો બીજી તરફ આચાર સંહિતા પણ લાગુ કરવામાં આવી છે. સરકાર માન્ય સંસ્થા એગ્રી બિઝનેસ સેન્ટર આ છત્રીઓનું વિતરણ કરાયું છે. આચાર સંહિતાનો ભંગ થતા અધિકારીઓ સફાળા જાગ્યા હતા. જે બાદ અધિકારીઓએ છત્રીનું વિતરણ બંધ કરાવ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Harij Patan local body election પાટણ હારજ patan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ