વિવાદ / વોટના બદલે નોટોની લ્હાણી! કોંગ્રેસના પ્રભુત્વવાળી બેઠક પર ભાજપનો વધુ એક VIDEO વાયરલ થતા ખળભળાટ

Distribution of money in BJP meeting at Surela village of Amirgarh

પ્રથમ તબક્કાના મતદાન પહેલા વાયરલ થયેલા એક વીડિયોથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ વીડિયોમાં કેટલાક લોકો નોટોની લ્હાણી કરતા દેખાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ