અયોગ્ય / વીજળી બિલ ન ભરનારા ખેડૂતો સાથે વીજળી વિભાગે કર્યુ એવું કૃત્ય, જાણીને તમે કહેશો કે...

distraint against farmers recovery of electricity bills betul madhya pradesh

કોરોના કાળમાં થોડી રાહત આપ્યા બાદ મધ્ય પ્રદેશમાં ફરી વીજળીના બિલની પઠાણી ઉઘરાણી શરુ કરી છે. જેમાં તેઓ ભાન ભૂલી ગયા હતા. બિલના પૈસાની વસૂલી માટે વિભાગે મધ્ય પ્રદેશના બૈતૂલના ખેડૂતોના ઘરે જઈ બિલ ન ચૂકવનારાના ફ્રીજ, ટીવી વગેરે જપ્ત કરી લીધા હતા. તો કોઈના બાઈક પણ ઉઠાવી ગયા હતા. જેના કારણે ખેડૂતોમાં હાહાકાર મચી ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ