ઇ-મેમો / જાહેરમાં સ્મોકિંગ બદલ દંડમાં તંત્ર નિરસ, માત્ર થૂંકવાવાળા પર જ તવાઇ!

Dissolve machinery in public for smoking in public

તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ જાહેરમાં થૂંકનાર  નાગરિકને રૂ.૧૦૦નો ઇ-મેમો ફટકારીને આ રીતે સ્વચ્છતાના મામલે ઇ-મેમો આપનાર દેશભરનું પહેલું કોર્પોરેશન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. તંત્ર દ્વારા પાનના ગલ્લા પાસે પિચકારી મારનાર લોકોને પણ દંડવાની ઝુંબેશ હાથ ધરાઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ