વિવાદ / ધર્માદો સ્વીકારવા મુદ્દે ગઢડાના ગોપીનાથજી મંદિરમાં વિવાદ, હરિભક્તો થયા એકત્ર

Dispute in Gopinathji Temple of Gadha regarding taking funds

ગઢડાના ગોપીનાથજી મંદિરમાં ધર્માદો સ્વીકારવાના મામલે બંને પક્ષ સામ સામે આવી ગયા છે. દેવ પક્ષ અને આચાર્ય પક્ષ આમને સામને આવી ગયા છે. દેવ પક્ષ દ્વારા ધર્માદો નહીં સ્વીકારવામાં આવતા આચાર્ય પક્ષ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે. ત્યારે પરિસ્થિતિ ગંભીર જણાતા પોલીસે મામલો થાળે પાડ્યો છે. હાલ મોટી સંખ્યામાં હરિભક્તોએ મંદિરમાં ધામા નાખ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ