સ્વચ્છ રાજનીતિ / આ એક વિવાદ જેમાં કેજરીવાલ ઍન્ડ ટીમને અરૂણ જેટલીની માંગવી પડી હતી માફી

dispute between arun jaitley and arvind kejriwal

અરુણ જેટલીનાં નિધન સાથે જ સ્વચ્છ અને બેદાગ રાજનિતીના એક ચહેરાનો અસ્ત થઈ ગયો છે. પોતાની વકીલ તરીકેની કારકિર્દી હોય કે, રાજકારણની સફર હોય અરૂણ જેટલી હંમેશા બેદાગ રહ્યાં છે. તેમના પર આંગળી ચીંધનારા નેતાઓએ પણ માફી માગવી પડે તેવી સ્થિતિમાં મુકાયા હતાં. તો કયો હતો એ વિવાદ કે જે વિવાદ બાદ અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમને અરુણ જેટલીની માંગવી પડી હતી માફી. તે જોઈએ આ અહેવાલમાં.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ